Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણ હટાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કલેકટર સમક્ષ માંગ કરી

સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પણ દબાણ હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ માંગ કરી. સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત કલેકટરએ ચાર્જ સંભાળ્યા બાદ ગેરકાયદેસર દબાણો હટાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ રોડ ઉપર તારીખ 04 જુલાઈને રવિવારના રોજ કાચા અને પાકા દબાણો તોડી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરમાં નિયમો હળવા કરવા સાથે દેવ મંદિરે દર્શનાર્થીઓ માટે ખુલશે, નાના ધંધાર્થીઓને રાહત થશે

ત્યારે આ દબાણ હટાવ ઝુંબેશમાં પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ પોલીસ કાફલા સાથે બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણ હટાવવા દોડી ગયા હતા. ત્યારે આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો એક નિવેદન સામે આવ્યું છે. જેમાં જિલ્લા કલેકટર દ્વારા કરાયેલ દબાણ હટાવવાની કામગીરી બિરદાવવામાં આવી હતી સાથોસાથ જિલ્લામાં અન્ય જગ્યાએ પણ દબાણોની કોઇ શેહ શરમ રાખ્યા વગર દબાણો હટાવવામાં આવે તેવી આમ આદમીના પાર્ટી કાર્યકરોએ માંગ કરી છે.

સુરેન્દ્રનગર થાનગઢ ખાતે યુવા ભાજપના કાર્યકરો દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

વધુ સમાચાર માટે…

Exit mobile version