Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર આનંદ ભવનમાં સાંસદ અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને પદાધિકારીઓના સન્માન સમારોહ યોજાયો હતો

વઢવાણ આનંદ ભવનમાં સાંસદ અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને પદાધિકારીઓના સન્માન સમારોહ યોજાયો હતો. વઢવાણ આનંદભુવન ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

થાનગઢ તાલુકાની સરોડી ગામની પ્રાથમિક શાળામાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ડોક્ટર મહેન્દ્ર ભાઈ મુંજપરા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા સહિત સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહીને સમાજના શ્રેષ્ઠીઓ અને શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા.

પ્રસંગે આ સમારોહમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2021 માં વિજેતા થયેલ પદાધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વધુ સમાચાર માટે…

થાનગઢની હોસ્પિટલ અને વિવિધ બજારોનાં વેપારીઓની ધારાસભ્યએ મુલાકાત લીધી હતી

Exit mobile version