Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોવિડ-19ને ધ્યાને રાખી કાર્યકર્તાઓની વિશેષ જવાબદારી સોંપાઈ

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા કોવિડ-19ને ધ્યાને રાખી કાર્યકર્તાઓની વિશેષ જવાબદારી સોંપાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારી સામે ઝઝૂમતા કોરોના પોઝિટિવ દર્દીઓ અને સ્નેહીજનોને મદદરૂપ બનવાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કોવિડ-19 હેલ્પ સેન્ટર ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર દ્વારા કાર્યરત કરવામાં આવ્યું છે અને આ બાબતે જે વિશેષ જવાબદારી કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી

જેમાં વેક્સિનેશન માટે, આર.ટી.પી.સી. આર., રેપિસ ટેસ્ટ, સીટી સ્કેન, રેમડેસીવીર ઇન્જેક્શન, ઓક્સિજન બોટલ વ્યવસ્થા, હોસ્પિટલ બેડ વ્યવસ્થા, ટિફિન વ્યવસ્થા અને અટલ જન કલ્યાણ રથ સહિતની જવાબદારી કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે અને આ માટે નંબરો પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં બે વેન્ટિલેટર દાનમાં આપવામાં આવ્યું, મહિલાએ સુરેન્દ્રનગરનું ઋણ ચુકવ્યું છે

વધુ સમાચાર માટે…

Exit mobile version