Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલને ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બે ઓક્સિજન મશીનો અર્પણ કરાયા

સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલને ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બે ઓક્સિજન મશીન અર્પણ કરાયા. ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બે ઓક્સિજન મશીન સી.યુ.શાહ હોસ્પિટલને આપવામાં આવ્યા છે.

મશીનો માતૃ સંસ્થા ગુજરાત ચેમ્બર તરફથી મળેલ ઓક્સિજન મશીનો સુરેન્દ્રનગર શહેરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ થાય તે હેતુથી આપવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશયી થયા

પ્રસંગે ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ હેમલભાઈ શાહના હસ્તે મશીનો ડોનેટ કરવામાં આવ્યા હતા. આ વેળાએ સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડીન રીનાબેન ગઢવી, ચેમ્બરના પૂર્વ પ્રમુખ માધવીબેન શાહ, ચેમ્બરના માનદમંત્રી દિનેશભાઈ તુરખીયા, કારોબારી સભ્ય પુનીતભાઈ શાહ તથા ચેમ્બરના દીપકભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના વેડફાટ મામલે સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું

વધુ સમાચાર માટે…

Exit mobile version