Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગરમાં ઘર હો તો એસા બિલ્ડિંગના રહીશોએ પાલિકાની કામગીરીને બિરદાવી

વઢવાણ સુરેન્દ્રનગરમાં ઘર હો તો એસા બિલ્ડિંગના રહીશોએ પાલિકાની કામગીરીને બિરદાવી

વઢવાણ સુરેન્દ્રનગરમાં ઘર હો તો એસા બિલ્ડિંગના રહીશોએ પાલિકાની કામગીરીને બિરદાવી

સુરેન્દ્રનગરમાં ઘર હો તો એસા બિલ્ડિંગના રહીશોએ પાલિકાની કામગીરીને બિરદાવી. સુરેન્દ્રનગરમાં ઘર હો તો એસા બિલ્ડિંગમાં ફાયરસેફ્ટીના એકાએક વડી ગયો હતો.

આથી આ પાઇપના કારણે કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા સ્થાનિક લોકોએ સુરેન્દ્રનગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી.

કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ્

આથી ફાયર વિભાગને ગંભીરતાને ધ્યાને લઇને ચીફ ઓફિસર સંજય પંડ્યાના આદેશથી છત્રપાલસિંહ ઝાલા, દેવાંગભાઈ, રાહુલભાઈ, જયભાઈ ઘર હો તો એસા બિલ્ડીંગ પાસે દોડી જઇને અકસ્માત ગ્રસ્ત પાઇપને હટાવી લેતા સ્થાનિક લોકોએ રાહતની લાગણી અનુભવી હતી અને પાલિકાની સરાહનીય કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરે ગણેશ ચતુર્થી નિમિત્તે કોઠારી મહંતે મહામારી દૂર થાય તેવી વિઘ્નહર્તાને પ્રાર્થના કરી

વધુ સમાચાર માટે…

Exit mobile version