Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર હરિપ્રકાશ સોસાયટીમાંથી નશાની હાલતમાં એક વ્યક્તિ ઝડપાતા પોલીસે ફરિયાદ નોંધી

વઢવાણ સુરેન્દ્રનગર હરિપ્રકાશ સોસાયટીમાંથી નશાની હાલતમાં એક વ્યક્તિ ઝડપાતા પોલીસે ફરિયાદ નોંધી

વઢવાણ સુરેન્દ્રનગર હરિપ્રકાશ સોસાયટીમાંથી નશાની હાલતમાં એક વ્યક્તિ ઝડપાતા પોલીસે ફરિયાદ નોંધી

હરિપ્રકાશ સોસાયટીમાંથી કેફી પીણું પીધેલી ઝડપાયેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર આવેલી હરિપ્રકાશ સોસાયટીમાં તારીખ 02 જૂનની રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ જારી હતું.

તે દરમિયાન એક ઈસમ પોતાના હવાલાવાળું એકટીવા લઈને નીકળતા પોલીસને શંકા ગઈ હતી. આથી પોલીસે તપાસ કરતા ઈસમે કેફી પીણું પીધેલું હોવાનું જણાય આવતા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

વઢવાણ સુરેન્દ્રનગર NTM સ્કૂલ પાસે નિઃશુલ્ક લીંબુ શરબત વિતરણનો 300થી વધુ લોકોએ લાભ લીધો

બનાવની પોલીસ કર્મચારી વિજયસિંહ પરમારે હરિપ્રકાશ સોસાયટીમાં રહેતા નિકુલસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજડિયા ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર ચોકડી ગામ યોજાયેલ માતાજીના માંડવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

વધુ સમાચાર માટે…

Exit mobile version