Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય અધિકારીએ લોકોના સાથસહકારથી કોરોના ઉપર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થવા પામ્યો હતો.

ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની સંખ્યામાં ઘટાડો નોંધાતા આરોગ્ય તંત્રએ આંશિક રાહત અનુભવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કેસ ઘટ્યા છે. છતાં કોવિડના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશિપ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો

ત્યારે હજુ પણ કોરોનાને હળવાશથી લેવાની ભૂલ ન કરી શકાય જરૂરી કામ વગર બહાર નીકળે અને જો બહાર નીકળવાનું થાય તો માસ્ક ફરજિયાત પહેરે અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન અતિ આવશ્યક હોવાનું જણાવીને લોકોના સાથ સહકારથી કોરોના ઉપર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યકત કર્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર ગરમીનો પ્રકોપ વધ્યો તાપમાન 42 ડિગ્રીને આંબી ગયું

વધુ સમાચાર માટે…

Exit mobile version