Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારનો અકસ્માત, સારવાર દરમ્યાન મોત નીપજયું

વઢવાણ સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારનો અકસ્માત, સારવાર દરમ્યાન મોત નીપજયું

વઢવાણ સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારનો અકસ્માત, સારવાર દરમ્યાન મોત નીપજયું

સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારનો અકસ્માતના પગલે મોત નીપજ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટ ઉપર ત્રણ દિવસ પહેલા બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા તેમને માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે અત્યારે તેમનું મોત નિપજવા પામ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રમાં નાયબ મામલતદાર આર.સી.રાવલનો અકસ્માતના પગલે મોત નિપજતા સમગ્ર કલેકટર ઓફિસમાં શોકનું મોજુ ફરી વળવા પામ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંતિમશ્વાસ સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારે લીધા છે. ત્યારે સમગ્ર જનસેવા કેન્દ્રના સ્ટાફમાં પણ હાલમાં શોકનું મોજુ ફરી વળ્યું પામ્યો છે.

સુરેન્દ્રનગર શહેરનાં અદ્યતન બસ સ્ટેન્ડની કામગીરી આગામી જૂન જુલાઈ માસમાં પૂર્ણ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ

ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા રાત્રી દરમિયાન રિવરફ્રન્ટ ઉપર અકસ્માત સર્જાયો હતો તે અકસ્માતમાં નાયબ મામલતદાર આર.સી.રાવલ ગંભીર રીતે ઘવાયા હતા અને તેમને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્રણ દિવસની સારવાર બાદ આજે તેમનું મોત નિપજવા પામ્યું છે ત્યારે કલેક્ટર સહિતના મામલતદાર સહિતની ટીમોમાં શોકનું મોજુ ફરી વળવા પામ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્નેહીજનો માટે ફ્રી ટિફિન વ્યવસ્થા શરૂ કરાઈ

વધુ સમાચાર માટે…

Exit mobile version