Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી કોવિડ-19 હોસ્પિટલમાં ખાનગી વાહન ચાલકોનો ઘસારો જોવા મળ્યો

વઢવાણ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી કોવિડ-19 હોસ્પિટલમાં ખાનગી વાહન ચાલકોનો ઘસારો જોવા મળ્યો

વઢવાણ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી કોવિડ-19 હોસ્પિટલમાં ખાનગી વાહન ચાલકોનો ઘસારો જોવા મળ્યો

સુરેન્દ્રનગરની સરકારી ગાંધી કોવિડ હોસ્પિટલમાં ખાનગી વાહન ચાલકોનો ધસારો જોવા મળ્યો. સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર કાર્યરત કરવામાં આવતા દર્દીઓનો ધસારો યથાવત રહેવા પામ્યો છે.

અનેક લોકો ખાનગી વાહનો મારફતે પણ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટર ઉપર પોતાના સ્નેહીજનોની સારવાર માટે પહોંચી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતીના દિવસે માવઠાની અસરના કારણે જગતાત ચિંતિત જોવા મળ્યા

પરિસ્થિતિમાં હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ખાનગી વાહનો પણ ધસારો જોવા મળી રહ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા સન્માન કોરોના યોધ્ધાને શીર્ષક હેઠળ સન્માનિત કરાયા

વધુ સમાચાર માટે…

Exit mobile version