Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર એન.ડી.આર. સ્કૂલ પાસે કુવામાં ખાબકેલ ગાયનું રેસ્કયુ કરી જીવ બચાવાયો

વઢવાણ સુરેન્દ્રનગર એન.ડી.આર. સ્કૂલ પાસે કુવામાં ખાબકેલ ગાયનું રેસ્કયુ કરી જીવ બચાવાયો

વઢવાણ સુરેન્દ્રનગર એન.ડી.આર. સ્કૂલ પાસે કુવામાં ખાબકેલ ગાયનું રેસ્કયુ કરી જીવ બચાવાયો

સુરેન્દ્રનગર એન.ડી.આર. સ્કૂલ પાસે કુવામાં ખાબકે ગાયનું રેસ્ક્યૂ કરી જીવ બચાવવામાં આવ્યો. સુરેન્દ્રનગરની એન.ડી.આર. સ્કૂલ પાસે એક ગાય કુવામાં પડી ગઈ હતી.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી

આથી આ બાબતે પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જિગનાબેન પંડ્યાને ફોન મારફતે જાણ કરવામાં આવી હતી. બાદમાં જીવદયાપ્રેમીઓએ દોડી આવી રેસ્ક્યુ હાથ ધરી સફળતાપૂર્વક ગાયનો જીવ બચાવીને જીવ દયા ઉજાગર કરી હતી. આ કાર્યમાં પાલિકાના છત્રપાલસિંહ ઝાલા, લાલાભાઇ ડ્રાઇવર, અશોકસિંહ વિગેરેઓ પણ જીવદયા કામગીરીમાં જોડાયા હતા.

બહેન સાથે પ્રેમ સંબંધથી ભાઇઓએ મિત્ર સાથે મળી યુવકની હત્યા કરી

વધુ સમાચાર માટે…

Exit mobile version