Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં ઉકાળા વિતરણનું આયોજન કરાતા 500થી વધુ લોકોએ ઉકાળાનું સેવન કર્યુ

સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં ઉકાળા વિતરણનું આયોજન કરાતા 500થી વધુ લોકોએ ઉકાળાનું સેવન કર્યું. સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં સુરેન્દ્રનગર શહેર યુવા મોરચા દ્વારા ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે યુવા મોરચાના કાર્યકરોએ આચાર્ય દુષ્યંતભાઈ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, મનોજભાઈ પંડ્યા, નિખિલભાઇ ચાપાનેરી, ગોવિંદભાઈ ભરવાડ, શૈલેષભાઈ, જિગનાબેન પંડ્યા વિગેરેઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

જો સફળતા માટે નસીબ જરૂરી હોય… તો નસીબ માટે શું જરૂરી હોય?

યોજાયેલ ઉકાળા વિતરણનો લાભ 500થી વધારે લોકોએ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ચેતનભાઇ ત્રિવેદી, રવિભાઈ જાની, પરેશ પાટડીયા, દુર્ગેશ શાહ, ચેતનભાઇ શાહ વિગેરેઓ પણ જહેમત ઉઠાવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ફ્રુટ માર્કેટમાં પોષક તત્વો પૂરા પાડતા ફળોના ભાવમાં ઉછાળો નોંધાયો

વધુ સમાચાર માટે…

Exit mobile version