Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર નુરેમોહમ્મદ સોસાયટી પાસેથી રાત્રી કર્ફ્યુ ભંગ બદલ એક ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

વઢવાણ સુરેન્દ્રનગર નુરેમોહમ્મદ સોસાયટી પાસેથી રાત્રી કર્ફ્યુ ભંગ બદલ એક ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

વઢવાણ સુરેન્દ્રનગર નુરેમોહમ્મદ સોસાયટી પાસેથી રાત્રી કર્ફ્યુ ભંગ બદલ એક ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર નુરેમોહમ્મદ સોસાયટી પાસેથી જાહેરનામા ભંગ બદલ એક ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા રાત્રી કર્ફ્યુના અમલ માટે ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ જારી હતું.

તે દરમિયાન સુરેન્દ્રનગર નુરેમોહમ્મદ સોસાયટી પાસે જાહેરનામું લાગુ હોવા છતાં હાલની કોરોનાની પરિસ્થિતિમાં કોઈ પાસ કે પરમિશન ન હોવા છતાં રોડ ઉપર બહાર નીકળતા પોલીસે આ બનાવમાં જાહેરનામાના ભંગ બદલ એક ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

દુધરેજનાં ઈસમને રૂ.50,000ની રિવોલ્વર સાથે SOGએ ઝડપી કાર્યવાહી કરી હતી

બનાવની પોલીસ કર્મચારી મુકેશભાઈ ઉતેરીયાએ સુરેન્દ્રનગર રામનગરમાં રહેતા રમણીકભાઇ મોહનભાઇ ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર NTM સ્કૂલ પાસેથી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

વધુ સમાચાર માટે…

Exit mobile version