Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર વૈધના ઉતારા તરીકે ઓળખાતા વિસ્તારમાંથી ઝડપાઇ ઈસમ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ

વઢવાણ સુરેન્દ્રનગર વૈધના ઉતારા તરીકે ઓળખાતા વિસ્તારમાંથી ઝડપાઇ ઈસમ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ

વઢવાણ સુરેન્દ્રનગર વૈધના ઉતારા તરીકે ઓળખાતા વિસ્તારમાંથી ઝડપાઇ ઈસમ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ

વૈધના ઉતારા તરીકે ઓળખાતા વિસ્તારમાંથી ઝડપાઇ ઈસમ વિરુધ્ધ રાત્રિ કરફ્યુ ભંગ બદલ ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર મહાલક્ષ્મી ટોકીઝ સામે આવેલ વૈધના ઉતારા તરીકે ઓળખાતા વિસ્તારમાંથી પોલીસે રાત્રિ કરફ્યુ ભંગ બદલ ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ રાત્રિઓની પરિસ્થિતિમાં બહાર નીકળી કે અવરજવર કરવા માંગે કોઈ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ પાસ કે પરમિશન ન હોવા છતાં જાહેર રોડ પર નીકળતા પોલીસ ફરિયાદ થવા પામી છે.

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કું.ના માલિકની પત્નીનાં જન્મદિવસની ઉજવણીમાં કર્મચારીઓએ રક્તદાન કર્યું.

બનાવની પોલીસે જાહેરનામાના ભંગ બદલ પોલીસ કર્મચારી ધનરાજસિંહ વાઘેલાએ ચમારજ ગ્રામ પંચાયત પાસે રહેતા સુરેશભાઈ મગનભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર રતનપર વિસ્તારની મહિલાઓએ સંયુક્ત પાલિકા કચેરી ખાતે દોડી આવી હલ્લાબોલ કર્યો

વધુ સમાચાર માટે…

Exit mobile version