Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર સાદગીપૂર્ણ રીતે પાટીદાર સમાજ દ્વારા લગ્નવિધિનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર સાદગીપૂર્ણ રીતે પાટીદાર સમાજ દ્વારા લગ્નવિધિનું આયોજન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર સાદગીપૂર્ણ રીતે લગ્નવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શિવલાલ આણંદજીભાઇ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ચંદ્રેશભાઇ એસ. પટેલ દ્વારા દરેક વરઘોડિયાને 50 ગ્રામ ચાંદીનો સિક્કો અને દિવાલ ઘડિયાળ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

કોરોના મહામારીના સમયમાં પણ રૂ.93 કરોડનો નફો કરતી રાજ બેંક

તેમજ આ યુગમાં અત્યારના દેખાદેખીથી દૂર રહીને ઉમિયા મંદિર પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવેલ લગ્નના આયોજનની બિરદાવ્યું હતું. આ પ્રસંગે આગેવાન આર.જે.પટેલ તથા અન્ય પાટીદાર સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહીને આ લગ્ન કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે સ્વ.પૂર્વ પાલિકા પ્રમુખને મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી

વધુ સમાચાર માટે…

Exit mobile version