Site icon સોહમ 24 ન્યુઝ

Welcome Program – ચોટીલા જલારામ મંદિર ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Welcome Program – ચોટીલા જલારામ મંદિર ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Google News Follow Us Link

ચોટીલા જલારામ મંદિર ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગૌ પ્રેમી સંત શિવરાજ મહારાજ ભારતની પગપાળા યાત્રા કરી રહ્યા છે અને 17 રાજ્યની યાત્રા પૂર્ણ કરી ચોટીલા ચામુંડા ધામ ખાતે પધારતા તેઓનો સ્વાગત કરતો કાર્યક્રમ જલારામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા યોજવામાં આવ્યો.

આ પ્રસંગે માહિતી આપવામાં આવી હતી કે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના કાર્યકારી અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણ અને ગૌરક્ષકો દ્વારા આગામી 22 જુલાઈના રોજ સાણંદ ખાતે ગૌરક્ષકો સંમેલન કાર્યક્રમ અવધૂત રામાયણ બાપુની આગેવાની માં યોજાનાર છે.

તેમજ 20 નવેમ્બરના રોજ દિલ્હીમા ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાના ભાગરૂપે થનાર આંદોલનમાં ગૌભક્તોને જોડાવા અપીલ કરવામાં આવી છે.

Medical Camp – શ્રમિકો માટે ફ્રી નિર્માણ કાર્ડ અને મેડીકલ કેમ્પનું આયોજન

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version