Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકામાં પીવાના પાણીને લઈને મહિલાઓનો હલ્લાબોલ

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકામાં પીવાના પાણીને લઈને મહિલાઓનો હલ્લાબોલ

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકામાં પીવાના પાણીને લઈને મહિલાઓનો હલ્લાબોલ

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં પીવાના પાણીને લઇને મહિલાઓનો હલ્લાબોલ. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર-1 માં આવેલા આવાસ યોજનાના લાભાર્થીઓને પીવાનું પાણી ન મળતા દેકારો મચી જવા પામ્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર કડિયા સોસાયટીમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ લગ્ન મોકૂફ રખાયા

મામલે મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ ધસી આવી હલ્લાબોલ કરતાં દોડધામ મચી જવા પામી હતી. રાજ્ય સરકાર દ્વારા આવાસ યોજના હેઠળ ફાળવેલ મકાનોમાં લાભાર્થીઓને પીવાના પાણીથી વંચિત રહેતા લોકોને ના છૂટકે વેચાતું પાણી લેવાનો વખત આવ્યો હોવાની પાલિકાના એન્જિનિયર સમક્ષ રજૂ કરી હતી. બાદમાં સમસ્યા હલ થઈ જશે તેવી ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર શિક્ષણ સહાયકની ભરતીના ભલામણ પત્ર સાથે નિમણુક ઓર્ડર એનાયત કરાયા

વધુ સમાચાર માટે…

Exit mobile version