Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી

વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની 130મી જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી

પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રયાભાઇ રાઠોડ, ઉપપ્રમુખ સુબોધભાઈ જોશી, બી. કે. પરમાર, ઋતુરાજભાઈ રાઠોડ, કિશોરભાઈ ચાવડા, સાહેરભાઈ સોલંકી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

થાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારોમાં સેનેટાઈઝરની પ્રક્રિયા હાથ ધરાઈ

તેમજ કોરોનાની વૈશ્વિક મહામારીમાં બીજા ચરણમાં જનજાગૃતિ લાવવા અને કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા તેમજ માસ્ક ફરજિયાત પહેરવા બાબતે ઉપસ્થિત આગેવાનોએ પણ અપીલ કરી હતી.

થાનગઢના વિજળીયા ગામે યુવક પર હૂમલો

વધુ સમાચાર માટે…

Exit mobile version