થાનગઢ તાલુકાની સરોડી ગામની પ્રાથમિક શાળામાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું

Photo of author

By SOHAM 24 NEWS

થાનગઢ તાલુકાની સરોડી ગામની પ્રાથમિક શાળામાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું

  • થાનગઢ તાલુકાની સરોડી ગામની પ્રાથમિક શાળા ખાતે બ્લોક કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
થાનગઢ તાલુકાની સરોડી ગામની પ્રાથમિક શાળામાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું
થાનગઢ તાલુકાની સરોડી ગામની પ્રાથમિક શાળામાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું

થાનગઢ તાલુકાની સરોડી ગામની પ્રાથમિક શાળામાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. થાનગઢ તાલુકાની સરોડી ગામની પ્રાથમિક શાળા ખાતે બ્લોક કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

થાનગઢ: સરકાર દ્વારા થાન પાલીકાને શબવાહિનીની ફાળવણી કરાઈ

જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં થાનગઢ તાલુકા બી.આર.સી ના પ્રવીણભાઈ તેમજ સી.આર.સી ના આરીફભાઈ, વિપુલભાઈ, અમિતભાઈ તથા થાનગઢ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ આ વર્કશોપનો લાભ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર પાસે આવેલ બંધ એટીએમ, પુનઃ ચાલુ કરવાની સિનિયર સિટીઝનોની માંગ