સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રીક્ષા ફેરવીને બાકી ટેક્સ ભરપાઇ કરવા તાકીદ કરાઈ

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રીક્ષા ફેરવીને બાકી ટેક્સ ભરપાઇ કરવા તાકીદ કરાઈ

  • સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રીક્ષા ફેરવીને બાકી નીકળતો ટેક્સ ભરપાઇ કરવા તાકીદ કરાઈ
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રીક્ષા ફેરવીને બાકી ટેક્સ ભરપાઇ કરવા તાકીદ કરાઈ
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રીક્ષા ફેરવીને બાકી ટેક્સ ભરપાઇ કરવા તાકીદ કરાઈ

સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રીક્ષા ફેરવીને બાકી નીકળતો ટેક્સ ભરપાઇ કરવા તાકીદ કરાઈ. સુરેન્દ્રનગર

દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા હેઠળ આવતા વિવિધ વિસ્તારો તેમજ વોર્ડ વિસ્તારો અને જાહેર રોડ ઉપર નગરપાલિકા દ્વારા રીક્ષા ફેરવીને બાકી નીકળતો પાલિકાનો ટેક્સ સમયસર ભરપાઈ કરી જવા સૂચના આપવામાં આવી રહી છે આગામી તારીખ 31 માર્ચને નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોય ત્યારે પાલિકાના કરદાતાઓ પોતાનો કરવેરો સમયસર ભરી જવાની રીક્ષા ફેરવીને સૂચના પણ આપવામાં આવી રહી છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર રોડ ક્રોસ કરતી વેળાએ રિક્ષાને અડફેટે આધેડનું મોત