...
- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર પોપટપરામાં ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

સુરેન્દ્રનગર પોપટપરામાં ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

- Advertisement -

સુરેન્દ્રનગર પોપટપરામાં ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

  • સુરેન્દ્રનગર પોપટપરામાં ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
  • ફ્રુટની લારી જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ રાખીને રાહદારીઓ તથા વાહનો માટે ભય કે જોખમ ઉભુ કરી રહ્યાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
સુરેન્દ્રનગર પોપટપરામાં ટ્રાફિકને ડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી
સુરેન્દ્રનગર પોપટપરામાં ટ્રાફિકને ડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

સુરેન્દ્રનગર પોપટપરામાં ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર પોપટપરા

વિસ્તારમાં પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન એક ઈસમ પોતાની ફ્રુટની લારી જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ

રાખીને રાહદારીઓ તથા વાહનો માટે ભય કે જોખમ ઉભુ કરી રહ્યાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની પોલીસ કર્મચારી ભાવેશભાઈ શંકરભાઈ ઝાપડીયાએ પોપટપરા શેરી નંબર 2 માં રહેતા ધર્મેશભાઈ

વસવેલીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રીક્ષા ફેરવીને બાકી ટેક્સ ભરપાઇ કરવા તાકીદ કરાઈ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.