ઝાલાવાડનું નામ રોશન કર્યું: સુરેન્દ્રનગરનાં દીકરી કૌન બનેગા કરોડપતિ શોમાં ટોપ 10 સુધી પહોંચ્યા, આગામી તા.9ના રોજ આ શો ટેલિકાસ્ટ થશે

Photo of author

By rohitbhai parmar

ઝાલાવાડનું નામ રોશન કર્યું: સુરેન્દ્રનગરનાં દીકરી કૌન બનેગા કરોડપતિ શોમાં ટોપ 10 સુધી પહોંચ્યા, આગામી તા.9ના રોજ આ શો ટેલિકાસ્ટ થશે

સુરેન્દ્રનગરનાં દીકરી કૌન બનેગા કરોડપતિ શોમાં ટોપ 10 સુધી પહોંચ્યા, આગામી તા.9ના રોજ આ શો ટેલિકાસ્ટ થશે

Google News Follow Us Link

ઝાલાવાડનું નામ રોશન કર્યું: સુરેન્દ્રનગરનાં દીકરી કૌન બનેગા કરોડપતિ શોમાં ટોપ 10 સુધી પહોંચ્યા, આગામી તા.9ના રોજ આ શો ટેલિકાસ્ટ થશે

  • 25 લાખથી વધુ કન્ટેન્સ્ટન્ટમાંથી 50 લોકોને મુંબઇ લઇ જવાયા હતા.

સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદ રહેતા મહિલાએ કૌન બનેગા કરોડપતિ શોમાં ભાગ લેવા માટે પ્રયાસ કર્યો હતો. જેમાં દેશભરના 25 લાખથી વધુ કન્ટેન્સ્ટન્ટમાંથી 50 લોકોને મુંબઇ લઇ જવાયા હતા.જ્યાં જીકે સહિત ટેસ્ટ પાસ કરી ટોપ ટેનમાં સુરેન્દ્રનગરના દીકરી પહોંચી ઝાલાવાડનું નામ રોશન કર્યું છે.

મૂળ સુરેન્દ્રનગરના વણાના ઉતારે મોરબીનો વાંક શેરીનં.4ના અને હાલ અમદાવાદ રહેતા અનીલાબેન ચૌધરીએ કેબીસી ટોપટેનમાં પહોંચી ઝાલાવાડનું નામ રોશન કર્યું છે. અનીલાબેને જણાવ્યું હું મૂળ સુરેન્દ્રનગરના વણાના ઉતારો મોરબીનો વાંક શેરીનં.4માં રહી છું.

ઝાલાવાડનું નામ રોશન કર્યું: સુરેન્દ્રનગરનાં દીકરી કૌન બનેગા કરોડપતિ શોમાં ટોપ 10 સુધી પહોંચ્યા, આગામી તા.9ના રોજ આ શો ટેલિકાસ્ટ થશે

હાલ અમદાવાદ રહું છું, દૂરદર્શન રાજકોટમાં આસિ.ડિરેક્ટર પરથી હાલ નિવૃત્ત છું અને ગુજરાત યુનિ.માં પત્રકારિતાના

વિદ્યાર્થીઓને અભ્યાસની સેવા આપું છું.

મેં 2 વખત કેબીસીમાં ટ્રાય કરી હતી પ્રથમ ટ્રાયે ઇન્ટરવ્યૂ સુધી પહોંચી, પરંતુ આ વર્ષ પ્રયાસ ચાલુ રાખ્યો હતો.

જેમાં દેશના 25 લાખ લોકોની જીકે ટેસ્ટ બાદ 50 લોકોને મુંબઇ પર્સનલ ઇન્ટરવ્યૂ અને બીજી જીકે ટેસ્ટ લેવાઇ જેમાં

મારું સિલેક્શન ટોપ ટેનમાં થયું હતું. આગામી તા.9ના રોજ આ શો ટેલિકાસ્ટ થશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાશે

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link