- Advertisement -
Homeલોકલ સમાચારઆણંદપર પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

આણંદપર પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

- Advertisement -

આણંદપર પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

  • આણંદપર મંદિરના ઓટલા પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
  • થાન પોલીસ વિભાગ નાઈટ પેટ્રોલિંગ જારી હતું.
આણંદપર પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
આણંદપર પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

આણંદપર મંદિરના ઓટલા પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. થાન પોલીસ વિભાગ નાઈટ પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન આણંદપર ગામે વાસુકી દાદાના મંદિરના ઓટલા પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં પોલીસને મળી આવ્યો હતો. આથી પોલીસે તપાસ કરતાં ઇસમે કેફી પીણું પીધેલી હોવાનું જણાયું હતું. આથી પોલીસે આ બનાવમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા બાબતે પોલીસ કર્મચારી વિઠ્ઠલભાઈ કુકડિયાએ થાનગઢના આણંદપર ગામે રહેતા ડાહ્યાભાઇ ડાભી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેશકુમાર પટેલ ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર જિલ્લામાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Rain – ગુજરાતમાં હવે ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યા પડશે વરસાદ?

Rain - ગુજરાતમાં હવે ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યા પડશે વરસાદ? Google News Follow Us Link ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જાણે કે ચોમાસાએ બ્રેક લીધો છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંય ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો નથી. ગત વર્ષે પણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન આવી જ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ ચોમાસાએ વિરામ લીધો હતો. ગુજરાતમાં પહેલી...