વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં લોકોના મનમાં કોરોનાનો ભય દૂર કરવા વાક્યો લખાયા
- સુરેન્દ્રનગર શહેરમાં લોકોના મનમાં પેશીયલ કોરોનાનો ભય દૂર કરવા વાક્યો લખાયા.
- કોરોનાવાયરસની ગંભીરતા સમજાવવા અને કોરોનાનો ડર મનમાંથી દૂર કરવાના ભાગરૂપે શહેરના ટાવર રોડ ઉપર વાક્યો લખવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર શહેરમાં લોકોના મનમાં પેશીયલ કોરોનાનો ભય દૂર કરવા વાક્યો લખાયા. સુરેન્દ્રનગર શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા કોરોના સંક્રમણ ના કેસો ને ધ્યાને રાખીને જિલ્લાનું આરોગ્યતંત્ર તકેદારી રાખી રહી છે. ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ કોરોના વાયરસનું સંક્રમણ ઘટાડવા માટે અથાક પ્રયાસો થઈ રહ્યા છે.
સુરેન્દ્રનગર વઢવાણના હાથીખાના પાસે રહેતી મહિલાનું ટ્રક અડફેટે મોત ફરિયાદ નોંધાઈ
ત્યારે સુરેન્દ્રનગર ટાવર રોડ ઉપર લોકોને કોરોનાવાયરસની ગંભીરતા સમજાવવા અને કોરોનાનો ડર મનમાંથી દૂર કરવાના ભાગરૂપે શહેરના ટાવર રોડ ઉપર વાક્યો લખવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ‘સાથે મળીને કોરોના સામે લડીએ’ એવા વાક્યો સુચનો રોડ ઉપર લખેલા જોવા મળી રહ્યા છે.
થાનગઢ પાલિકા દ્વારા શાકમાર્કેટમાં થડા અને દુકાન ધારકોને બાકી લેણાં ભરપાઈ કરવા તાકીદ કરાઈ