- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર જવાહર ચોકમાં SOPની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો દંડાયા

વઢવાણ સુરેન્દ્રનગર જવાહર ચોકમાં SOPની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો દંડાયા

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર જવાહર ચોકમાં SOPની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો દંડાયા

  • સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે
  • સંક્રમણ રોકવાના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવીને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
  • સુરેન્દ્રનગર જવાહર ચોકમાં SOPની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો દંડાયા.
વઢવાણ સુરેન્દ્રનગર જવાહર ચોકમાં SOPની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો દંડાયા
વઢવાણ સુરેન્દ્રનગર જવાહર ચોકમાં SOPની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો દંડાયા

સુરેન્દ્રનગર જવાહર ચોકમાં SOPની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો દંડાયા. સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આ સંક્રમણ રોકવાના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવીને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.

કામગીરીના ભાગરૂપે સંક્રમણ રોકવા શહેરીજનોને SOPની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જવાહર ચોક વિસ્તારમાં સતત લોકોની ચહલપહલથી ધમધમતો વિસ્તાર છે ત્યારે આ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણના ફેલાય તેને ધ્યાને રાખીને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના જીઆઇડીસી વિસ્તારમાં ઓક્સિજન બેંક કાર્યરત કરી

જેમાં માસ્ક પહેરવા બાબતે નિષ્કાળજી દાખવનાર અને SOPની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી દંડ પણ વસૂલાત કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોવિડ-19ને ધ્યાને રાખી કાર્યકર્તાઓની વિશેષ જવાબદારી સોંપાઈ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Rain – ગુજરાતમાં હવે ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યા પડશે વરસાદ?

Rain - ગુજરાતમાં હવે ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યા પડશે વરસાદ? Google News Follow Us Link ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જાણે કે ચોમાસાએ બ્રેક લીધો છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંય ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો નથી. ગત વર્ષે પણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન આવી જ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ ચોમાસાએ વિરામ લીધો હતો. ગુજરાતમાં પહેલી...