...
- Advertisement -
Homeલોકલ સમાચારઅંબિકા નગર શેરીમાંથી લથડીયા ખાતી હાલતમાં એક ઝડપાયો

અંબિકા નગર શેરીમાંથી લથડીયા ખાતી હાલતમાં એક ઝડપાયો

- Advertisement -

અંબિકા નગર શેરીમાંથી લથડીયા ખાતી હાલતમાં એક ઝડપાયો

  • કેફી પીણું પીધેલી ઈસમને ઝડપી લઇ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા છે.
અંબિકા નગર શેરીમાંથી લથડીયા ખાતી હાલતમાં એક ઝડપાયો
અંબિકા નગર શેરીમાંથી લથડીયા ખાતી હાલતમાં એક ઝડપાયો

સુરેન્દ્રનગર પાંચ હનુમાન પાસે અંબિકા નગર પાર્ક શેરી નંબર 1 ખાતેથી પોલીસે કેફી પીણું પીધેલી ઈસમને ઝડપી લઇ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં લાલજીભાઈ ભોપાભાઈ પોલીસે લથડીયા ખાતી હાલતમાં મળી આવતા કેફી પીણું પીધેલી હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું. આથી આ બનાવમાં પોલીસે ગેરકાયદેસર પાસ પરમીટ વગર જાહેરમાં કેફી પીણું પીધેલી હાલતમાં પકડાઈ ગયા નો ગુનો નોંધીને ધોરણસર ની તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો, જીરાનો ત્યારપાક ખરી જવાની ભીતિ ઉભી થઈ

Surendranagar - સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો, જીરાનો ત્યારપાક ખરી જવાની ભીતિ ઉભી થઈ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ત્યારે જીરાનો ત્યાર પાક ખરી જવાની ભીતિ ઉભી થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. જીરા ઉત્પાદનને વ્યાપક નુકસાનની ભીતિના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે. ખેડૂતો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.