સુરેન્દ્રનગર જોરાવરનગર પાણીની ટાંકી પાસે લારી ધારક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ
- જોરાવરનગર પાણીની ટાંકી પાસે લારી ધારક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ.
- કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે ફરજમાં ચુક

જોરાવરનગર પાણીની ટાંકી પાસે લારી ધારક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ. જોરાવરનગર પાણીની ટાંકી પાસે રોડ ઉપર લારી ધારક સામે જાહેરનામા ભંગની ફરીયાદ થવા પામી છે.
આ બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ યોગી દાબેલીની લારી ખુલ્લી રાખી કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે ફરજમાં ચુક કરતા જાહેરનામા ભંગની ફરીયાદ થવા પામી છે.
વઢવાણ સુરેન્દ્રનગર મિલન સિનેમા પાસે ગાડી ભટકાડી છરી વડે હુમલો
આ બનાવની પોલીસ કર્મચારી ભરતભાઈ હેરમાએ રતનપર શિવનગરમાં રહેતા ધર્મેશભાઈ પરષોત્તમભાઇ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો