રતનપરમાં વોટ્સએપ પર ક્રિકેટ મેચનો જુગાર રમતાં ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ

Photo of author

By SOHAM 24 NEWS

રતનપરમાં વોટ્સએપ પર ક્રિકેટ મેચનો જુગાર રમતાં ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ

  • રતનપરમાં વોટ્સએપ ઉપર ક્રિકેટ મેચનો જુગાર રમતાં ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ.
  • ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેડ પાડીને ત્રણ ઈસમોને ઝડપી લઈ છ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

રતનપરમાં વોટ્સએપ પર ક્રિકેટ મેચનો જુગાર રમતાં ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ

રતનપરમાં વોટ્સએપ ઉપર ક્રિકેટ મેચનો જુગાર રમતાં ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ.પોલીસે રેડ પાડી વોટ્સએપ ઉપર ક્રિકેટ મેચ ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની ઝડપાતા પોલીસે રોકડા રૂપિયા 1000 તથા મોબાઇલ મળી કુલ રૂપિયા છ હજારનો મુદ્દામાલ ઝડપી લીધો છે.

રતનપરમાં વોટ્સએપ ઉપર ક્રિકેટ મેચનો જુગાર રમતાં ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ રતનપર 34 નંબર પાસે જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેડ પાડીને ત્રણ ઈસમોને ઝડપી લઈ છ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

થાનગઢ રામજી મંદિર ખાતે રંગ મહોત્સવ નિમિત્તે ભગવાનનો કલર અને પિચકારી સાથે શણગાર કરાયો હતો

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ ભારત-ઇંગ્લેન્ડ ઇન્ટરનેશનલ વન-ડે ક્રિકેટ મેચ તેમજ

ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઇન્ટરનેશનલ 20 વુમન ક્રિકેટ મેચ ઉપર પૈસાની હાર-જીતની જુગાર રમાતો હોવાની પોલીસને

બાતમી મળી હતી આથી પોલીસે રેડ પાડી વોટ્સએપ ઉપર ક્રિકેટ મેચ ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની ઝડપાતા પોલીસે રોકડા રૂપિયા 1000 તથા મોબાઇલ મળી કુલ રૂપિયા છ હજારનો મુદ્દામાલ ઝડપી લીધો છે.

બનાવમાં પોલીસ કર્મચારી મિતભાઈ મુંજપરાએ મુજબ રતનપર રહેતા અતુલભાઇ મેટાલિય, રાહુલભાઈ,
ચિરાગભાઈ ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

રેલવે સ્ટેશન પાસેથી હિંમતનગર તાલુકાના ટંદોલ ગામના ઇસમને સર્વેલન્સ ટીમે ઝડપી કાર્યવાહી કરી