રેલવે સ્ટેશન પાસેથી હિંમતનગર તાલુકાના ટંદોલ ગામના ઇસમને સર્વેલન્સ ટીમે ઝડપી કાર્યવાહી કરી

Photo of author

By SOHAM 24 NEWS

રેલવે સ્ટેશન પાસેથી હિંમતનગર તાલુકાના ટંદોલ ગામના ઇસમને સર્વેલન્સ ટીમે ઝડપી કાર્યવાહી કરી

  • રેલવે સ્ટેશન પાસેથી હિંમતનગર તાલુકાના ટંદોલ ગામના ઇસમને ઝડપી પોલીસે કાર્યવાહી કરી.
  • રેલવે સ્ટેશન પાણીની ટાંકી પાસે એક ઇસમ લથડિયા ખાતી હાલતમાં પોલીસને મળી આવ્યો હતો.
રેલવે સ્ટેશન પાસેથી હિંમતનગર તાલુકાના ટંદોલ ગામના ઇસમને સર્વેલન્સ ટીમે ઝડપી કાર્યવાહી કરી
રેલવે સ્ટેશન પાસેથી હિંમતનગર તાલુકાના ટંદોલ ગામના ઇસમને સર્વેલન્સ ટીમે ઝડપી કાર્યવાહી કરી

રેલવે સ્ટેશન પાસેથી હિંમતનગર તાલુકાના ટંદોલ ગામના ઇસમને ઝડપી પોલીસે કાર્યવાહી કરી. સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન રેલવે સ્ટેશન પાણીની ટાંકી પાસે એક ઇસમ લથડિયા ખાતી હાલતમાં પોલીસને મળી આવ્યો હતો.

સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વાહનો માટે ફાસ્ટટેગની સુવિધાના સેન્ટર શરૂ કરાયા

આથી પોલીસે તપાસ કરતાં ઇસમએ ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં પકડાઈ ગયાનો પોલીસે ગુનો નોંધ્યો છે. આ બનાવની પોલીસ કર્મચારી વિશાલભાઈ સોલંકીએ હિંમતનગર તાલુકાના ટંદોલ ગામે રહેતા ભવાનસિંહ ઉમેશસિંહ બાવાજી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ રેલવે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ પનારીયા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

થાનગઢ રામજી મંદિર ખાતે રંગ મહોત્સવ નિમિત્તે ભગવાનનો કલર અને પિચકારી સાથે શણગાર કરાયો હતો