...
- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વાહનો માટે ફાસ્ટટેગની સુવિધાના સેન્ટર શરૂ કરાયા

સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વાહનો માટે ફાસ્ટટેગની સુવિધાના સેન્ટર શરૂ કરાયા

- Advertisement -

સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વાહનો માટે ફાસ્ટટેગની સુવિધાના સેન્ટર શરૂ કરાયા

  • સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફાસ્ટેગની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ
  • રાજ્યના વિવિધ હાઈવે રસ્તા ઉપર આવેલ ટોલગેટ ઉપર ફાસ્ટેગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે
સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વાહનો માટે ફાસ્ટટેગની સુવિધાના સેન્ટર શરૂ કરાયા
સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વાહનો માટે ફાસ્ટટેગની સુવિધાના સેન્ટર શરૂ કરાયા

સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફાસ્ટેગની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ રાજ્યના વિવિધ હાઈવે રસ્તા ઉપર આવેલ ટોલગેટ ઉપર ફાસ્ટેગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર થી બહાર ગામ જવા માટે પોતાના વાહનોમાં ફાસ્ટેગની સુવિધા શરૂ કરવાની કોઈ અગવડતા ન ઉભી થાય તેને ધ્યાને રાખીને શહેરના વિવિધ
સેન્ટરો ફાસ્ટેગ અહીં આપવામાં આવે છે. તે વાત બોર્ડ દુકાનો બહાર લગાવવામાં આવેલ જોવા મળી રહ્યા છે. આ સુવિધાથી લોકો પોતાના વાહન ઉપર ફાસ્ટેગનું સ્ટીકર લગાવીને આસાનીથી સરળ પ્રોસિજર પણ સમજાવતા લોકોને નજરે પડી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ખાતે પક્ષી માટે પાણીના કુંડા અને ચણના 500 સેટનું વિતરણ કરાયું હતું

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Meeting – સુરેન્દ્રનગરમાં નવરાત્રિના આયોજન અંગે ગરબા આયોજકો સાથે બેઠક

Meeting - સુરેન્દ્રનગરમાં નવરાત્રિના આયોજન અંગે ગરબા આયોજકો સાથે બેઠક Google News Follow Us Link જિલ્લા કલેક્ટરે વિવિધ સુચનાઓ આપી એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમ સ્ટેન્ડ બાય રાખવા આદેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે નવરાત્રીના આયોજનને લઇને ગરબા આયોજકો સાથે પૂર્વતૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરે આયોજકો પાસેથી આયોજનની વિગતો મેળવી દરેક મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.