સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ખાતે પક્ષી માટે પાણીના કુંડા અને ચણના 500 સેટનું વિતરણ કરાયું હતું
- વઢવાણ ભક્તિનંદન સર્કલ પાસે પક્ષી માટે પાણીના કુંડા અને ચણના 500 સેટનું વિતરણ કરાયું હતું.
- જેમાં પ્રભુ પ્રસાદ સેવાગ્રુપ સુરેન્દ્રનગર દ્વારા દાતાઓના સહયોગથી વિતરણ કરતા કાર્યક્રમ યોજાયો હતો.
વઢવાણ ભક્તિનંદન સર્કલ પાસે પક્ષી માટે પાણીના કુંડા અને ચણના 500 સેટનું વિતરણ કરાયું હતું. સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર આવેલ ભક્તિ નંદન સર્કલ પાસે પક્ષીઓ માટે ઠંડા પાણીના કુંડા અને ચણના વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રભુ પ્રસાદ સેવા ગ્રુપ સુરેન્દ્રનગર દ્વારા દાતાઓના સહયોગથી વિતરણ કરતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પક્ષીઓ માટે ઠંડા પાણીના કુંડા અને મિક્ષ ચણના 500 જેટલા સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણનો લાભ શહેરીજનોએ લઈને જીવ દયા કાર્યમાં સહભાગી પણ બન્યા હતા અને જીવદયા પ્રેમી જનતા એ પ્રભુ પ્રસાદ સેવા ગ્રુપ સુરેન્દ્રનગરનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
સુરેન્દ્રનગર શહેરની વિવિધ સોસાયટીઓમાં ધુળેટી પર્વ મનાવવામાં આવ્યું હતો