Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના ખારવા ગામે સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના ખારવા ગામે સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના ખારવા ગામે સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાઈ

વઢવાણ તાલુકાના ખારવા ગામે પુત્રીને ગળાફાંસો ખાઇ મરવા મજબૂર કરવા બાબતે સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાઈ. વઢવાણ તાલુકાના ખારવા ગામે પરિણીતાએ ફાંસો ખાવા બદલ મજબૂર કર્યા અંગેની સાસરીયા પક્ષના સામે ફરિયાદ નોંધાઈ છે.

બનાવમાં પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ ફરિયાદીની દીકરી વર્ષાબેનના સાતેક વર્ષ પહેલા લગ્ન થયા બાદ બે-ત્રણ વર્ષ બાદ અવારનવાર ઘરકામ બાબતે તેમજ છોકરા રાખવા બાબતે અવારનવાર શારિરીક અને માનસિક ત્રાસ આપી મારઝૂટ કરી હેરાન પરેશાન કરી મરવા મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

એસ.ટી. બસ હડફેટે ગંભીર ઇજા

આથી આખરે આ બાબતે કંટાળી જઈને સાસરીયા પક્ષમાં જ ગળાફાંસો ખાઈને મરણ ગયા સાસરીયા પક્ષનાઓ સામે ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની પરિણીતાના પિતા ચંદુભાઈ વેલશીભાઇ દેવીપુજક એ દિકરીના સાસરીયા હિતેશભાઈ જયસુખભાઇ, જયસુખભાઇ ભુદરભાઈ, સુનિલભાઈ કિશનભાઇ ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ વર્ષબહેન રામસિંગભાઇ ચલાવી રહ્યા છે.

રાજકોટ પોલીસે કાળા બજારી રોકવા માટે લેબોરેટરી તેમજ એરપ્રોડક્ટની તપાસ શરૂ કરી

વધુ સમાચાર માટે…

Exit mobile version