ધ્રાંગધ્રા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે

Photo of author

By rohitbhai parmar

Manager Cum Cook – ધ્રાંગધ્રા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે

Google News Follow Us Link

Manager Cum Cook - ધ્રાંગધ્રા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે

ધ્રાંગધ્રા મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ધ્રાંગધ્રા તાલુકાના કેન્દ્ર નંબર-14 દેવચરાડી, કેન્દ્ર નંબર-19 જેસડા, કેન્દ્ર નંબર-77 કોંઢ, કેન્દ્ર નંબર-07 માનપુર, કેન્દ્ર નંબર-52 રાવળીયાવદર, કેન્દ્ર નંબર-95 સોલડી, કેન્દ્ર નંબર-82 ધ્રાંગધ્રા-14, ધોળીધાર, ધ્રાંગધ્રા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન યોજના શાખા-ધ્રાંગધ્રા ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારોની નકલ સાથે આગામી તા.16-01-2023 સુધીમાં મામલતદાર કચેરી-ધ્રાંગધ્રા ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાનું રહેશે.

સુરેન્દ્રનગર ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો, સ્વ.સહાય જૂથોને 1 કરોડ 35 લાખના ચેકોનું વિતરણ કરાયુ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link