Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર ખમીસાણા પાસે પરણિત યુવકનાં આપઘાત બાદ માનસિક ત્રાસ આપનાર ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર ખમીસાણા પાસે પરણિત યુવકનાં આપઘાત બાદ

માનસિક ત્રાસ આપનાર ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર ખમીસાણા પાસે પરણિત યુવકનાં આપઘાત બાદ માનસિક ત્રાસ આપનાર ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

ખમીસાણા પાસે પરણિત યુવકનાં આપઘાત બાદ માનસિક ત્રાસ આપનાર ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. જોરાવરનગર તાબાનાં ખમીસાણા ગામની મોરબી નર્મદા બ્રાન્ચ કેનાલના નાળામાં પાણી પીવા કે માનસિક ત્રાસથી કંટાળી જઇ જાતે નર્મદા કેનાલમાં પડતું મૂકતા મરણ ગયાની જોરાવનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં સીટી સ્કેન કરવા માટે ત્રણ દિવસનું વેઇટિંગ અને ચાર ગણા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે

બનાવની જોરાવરનગર પોલીસ મથકે ચાર જેટલા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની જોરાવનગર પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ મુળી તાલુકાના લીયાગામે રહેતા ફરિયાદી દિનેશભાઈ ઉર્ફે દુધાભાઈ જેઠાભાઇ મકવાણાએ વાંકાનેર તથા મોરબી રહેતા જ્યોતિબેન સોલંકી, કંચનબેન સોલંકી, દિનેશભાઇ ચૌહાણ, અજીતભાઇ સોલંકી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.

જવાબદારી નિભાવવા બેદરકાર રહેતા ડૉક્ટર સામે ફરિયાદ

વધુ સમાચાર માટે…

Exit mobile version