Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગરમાં સીટી સ્કેન કરવા માટે ત્રણ દિવસનું વેઇટિંગ અને ચાર ગણા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે

વઢવાણ સુરેન્દ્રનગરમાં સીટી સ્કેન કરવા માટે ત્રણ દિવસનું વેઇટિંગ અને ચાર ગણા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે

વઢવાણ સુરેન્દ્રનગરમાં સીટી સ્કેન કરવા માટે ત્રણ દિવસનું વેઇટિંગ અને ચાર ગણા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે

સુરેન્દ્રનગરમાં કોરોના ટેસ્ટિંગ માટે સીટી સ્કેન કરવા માટે ત્રણ દિવસનું વેઇટિંગ સામે આવ્યું છે. સીટી સ્કેન કરવા જતા લોકો અને કોરોનાના દર્દીઓ પાસેથી ચાર ગણા ભાવ પણ સીટી સ્કેનના ડૉક્ટર દ્વારા વસૂલવામાં આવી રહ્યા છે. ત્યારે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધતું રહ્યું છે. જેને પ્રાથમિક કોરોનાના લક્ષણો દેખાતા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકો દ્વારા તેમના મારફતે કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ છે ખાનગી સીટી સ્કેન કરવાની હોસ્પિટલો છે. તેમના દ્વારા ચાર ગણા ભાવ શોધવામાં આવી રહ્યા છે. રૂપિયા 4500 થી 5000સીટી સ્કેનના વસૂલવામાં આવી રહ્યા છે.

વલસાડ જિલ્લા કલેક્ટરનો નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર

તે છતાં પણ હજુ ત્રણ દિવસનું વેટીંગ પણ સુરેન્દ્રનગર સીટી સ્કેન ધરાવનાર હોસ્પિટલમાં જોવા મળી રહ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે એક તરફ જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધતુ જઈ રહ્યુ છે ત્યારે સુરેન્દ્રનગરમાં કોરોના ટેસ્ટિંગ માટે સીટી સ્કેન કરવા માટે પણ લાંબી જોવા મળી રહી છે. ત્રણ દિવસનો વેઇટિંગ આવી રહ્યું છે.

આજે નોંધણી કરાવ્યો હતો તેનો સીટી સ્કેન કરવાનો વારો ત્રીજા દિવસે આવી રહ્યો છે. સીટી સ્કેન કરાવવા ડૉક્ટરી ટીમ દ્વારા ચાર ગણા ભાવ પણ વસૂલવામાં આવી રહ્યા છે. રૂપિયા 4500 થી 5000 સીટી સ્કેનના કોરોના ટેસ્ટિંગ માટેના લેવામાં આવતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગર થાનગઢમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી દ્વારા 12 જેટલા રેસ્પિરેટર મશીન દાનમાં અપાયા

વધુ સમાચાર માટે…

Exit mobile version