વઢવાણ સુરેન્દ્રનગર ટાંકી ચોકમાં ખેત ઓજારની દુકાન ખુલ્લી રાખવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ
- સુરેન્દ્રનગર ટાંકી ચોકમાં ખેત ઓજારની દુકાન ખુલ્લી રાખવા બદલ જાહેરનામા ભંગની પોલીસ ફરિયાદ થવા પામી.

સુરેન્દ્રનગર ટાંકી ચોકમાં ખેત ઓજારની દુકાન ખુલ્લી રાખવા બદલ જાહેરનામા ભંગની પોલીસ ફરિયાદ થવા પામી. સુરેન્દ્રનગર ટાંકી ચોકમાં ખેતી બજારની દુકાન જાહેરનામું હોવા છતાં ખુલ્લી રાખો બદલે એ ડિવિઝન પોલીસ મથકે જાહેરનામા ભંગની ફરીયાદ થવા પામી છે.
આ બનાવની પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ દુકાનદારે દુકાન ખુલ્લી રાખીને જાહેરનામા ભંગની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પોલીસ કર્મચારી કાંતિભાઈ એ સબીરભાઈ હુસેનભાઈ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર શાકમાર્કેટ પાસે નિયમ કરતા વધુ પેસેન્જર બેસાડતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ