સુરેન્દ્રનગરમાં વુમન્સ ડે નિમિત્તે નારીત્વ નામનો કાર્યક્રમ યોજાયો
વઢવાણ રોટરી કલબ દ્વારા કાર્યક્રમ યોજાયો
- વુમન્સ ડે નિમિત્તે નારીત્વ નામનો કાર્યક્રમ યોજાયો
- વઢવાણ રોટરી કલબ દ્વારા કાર્યક્રમ યોજાયો
- સુરેન્દ્રનગર શહેરના ર૦૦ થી વધુ કન્સ્ટેટોએ ભાગ લીધો હતો.
સુરેન્દ્રનગર શહેરના ર૦૦ થી વધુ કન્સ્ટેટોએ ભાગ લીધો
સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે વુમન્સ ડે નિમિત્તે નારીત્વ નામનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વઢવાણ રોટરી કલબ દ્વારા યોજાયો હતો. જેમાં અંદાજે સુરેન્દ્રનગર શહેરના ર૦૦ થી વધુ કન્સ્ટેટોએ ભાગ લીધો હતો. જેમાં જજીસ તરીકે મીસીસ ઈન્ડિયા રાજકોટના નીશાબેન ચાવડા ઉપસ્તિથ રહ્યા હતા. જેમાં નાના બાળકો તેમજ યુવાઓએ ફેશન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્તિથ રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી કલબ ઓફ વઢવાણ નાં પ્રમુખ પ્રતિકભાઈ શાહ અને સેક્રેટરી ઝંખનાબેન પાટડીયા વિગેરેઓએ જહેમત ઉઠાવી હતી.
-A.P : રોપોર્ટ