થેલેસેમિયાનાં દર્દીઓનાં લાભાર્થે રમાયેલ ક્રિકેટ

Photo of author

By SOHAM 24 NEWS

થેલેસેમિયાનાં દર્દીઓનાં લાભાર્થે રમાયેલ ક્રિકેટ

ટુર્નામેન્ટમાં એસ.એસ.વ્હાઇટ કંપની વિજેતા.

  • સી.યુ.શાહ સ્પોર્ટ્સ ક્લબ ખાતે એક ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું
  • જેમાં શહેરની અલગ અલગ ફેક્ટરી અને ડોક્ટરોની બાર ટીમોએ ભાગ લીધો હતો.
  • ઇન્ટરનેશનલ કંપની એસ.એસ.વ્હાઈટનો જવલંત વિજય થયો
  • એસ.એસ.વ્હાઇટે પહેલા બેટિંગ કરીને ૧૧૫ રન બનાવ્યા હતા
થેલેસેમિયાનાં દર્દીઓનાં લાભાર્થે રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એસ.એસ.હાઈટ કંપની વિજેતા.

દર વર્ષની જેમ આ વર્ષે પણ રોટરી ક્લબ વઢવાણ દ્વારા તાજેતરમાં થેલેસેમિયાનાં દર્દીઓનાં લાભાર્થે સી.યુ.શાહ સ્પોર્ટ્સ ક્લબ ખાતે એક ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું જેમાં શહેરની અલગ અલગ ફેક્ટરી અને ડોક્ટરોની બાર ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઈનલ મેચ એસ.એસ.વ્હાઇટ કંપની અને રોટરી ટાઈગર્સ વચ્ચે રમાઈ હતી, જે ટુર્નામેન્ટમાં વઢવાણ ખાતે આવેલ ઇન્ટરનેશનલ કંપની એસ.એસ.વ્હાઈટનો જવલંત વિજય થયો હતો.એસ.એસ.વ્હાઇટે પહેલા બેટિંગ કરીને ૧૧૫ રન બનાવ્યા હતા જ્યારે રોટરી ટાઈગર્સ ટીમ માત્ર ૫૯ રન જ બનાવી શકી હતી.

(એસ.એસ.વ્હાઇટ ટીમ પ્લેયર .

નરાયણભાઈ,

આશીષભાઇ,

હિતેશભાઇ,

વિક્રમભાઈ,

ઇર્શાદ,

અમીજીત,

અશોકભાઇ,

ફેન્ની,

ભાવિકભાઇ,

મુકેશભાઇ,

બિપિનભાઈ)

વધુ સમાચાર માટે…

-From S.S. White