...
- Advertisement -
Homeલોકલ સમાચારસરોડી ગામ ની પ્રાથમિક શાળાની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો હતો.

સરોડી ગામ ની પ્રાથમિક શાળાની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -

સરોડી ગામ ની પ્રાથમિક શાળાની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો હતો.

  • સરોડી ગામ ની પ્રાથમિક શાળાની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો હતો.
  • થાનગઢ યોગાગ્રૂપ, લાઇન્સગ્રૂપ તેમજ સિનિયર સિટીઝન ગ્રુપના મેમ્બરો શાળાની મુલાકાત લીધી હતી.
  • શાળાની લાઈબ્રેરી માટે 80 જેટલાં પુસ્તકો પણ આ તકે આપવામાં આવ્યા હતા.
સરોડી ગામ ની પ્રાથમિક શાળાની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો હતો.
સરોડી ગામ ની પ્રાથમિક શાળાની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો હતો.

થાનગઢ: સરોડી ગામ ની પ્રાથમિક શાળાની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો હતો. થાનગઢ તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળામાં મુલાકાતે તો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં થાનગઢ યોગાગ્રૂપ, લાઇન્સગ્રૂપ તેમજ સિનિયર સિટીઝન ગ્રુપના મેમ્બરો શાળાની મુલાકાત લીધી હતી અને મુલાકાત લઇને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ શાળાની લાઈબ્રેરી માટે 80 જેટલાં પુસ્તકો પણ આ તકે આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે નાસ્તો અને બોલપેન પણ ભેટમાં આપવામાં આવી હતી. તેમજ કુમાર ગારમેન્ટ તરફથી 10 ટી-શર્ટ દીકરીઓને આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ વેળાએ રીટાયર્ડ શિક્ષકો તરફથી રૂપિયા 2500 તેમજ રૂપિયા  500 રોકડા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ ખરીદવા માટે શાળાને ફાળવવામાં આવતા શાળાએ આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર થી ભાવનગર  ટ્રેનની ટક્કરે એક યુવકનું મોત

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.