સુરેન્દ્રનગર થી ભાવનગર  ટ્રેનની ટક્કરે એક યુવકનું મોત

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર થી ભાવનગર  ટ્રેનની ટક્કરે એક યુવકનું મોત

  • સુરેન્દ્રનગર થી ભાવનગર જતી પેસેન્જર ટ્રેનની નવી  શરૂઆત કરવામાં આવી છે
  • સુરેન્દ્રનગર જંક્શન થી ઉપડીયા બાદ ટ્રેન અડફેટે લીંબડી નજીક કોઇ યુવક આવી ગયાંનું ખુલ્વા પામ્યું છે
સુરેન્દ્રનગર થી ભાવનગર  ટ્રેનની ટક્કરે એક યુવકનું મોત
સુરેન્દ્રનગર થી ભાવનગર  ટ્રેનની ટક્કરે એક યુવકનું મોત

રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે યુવાનનું મોત પોલીસે દોડી જઈ તજવીજ હાથ ધરી સુરેન્દ્રનગર થી ભાવનગર જતી પેસેન્જર ટ્રેનની નવી શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ ટ્રેન સુરેન્દ્રનગર જંક્શનથી ઉપડીયા બાદ ટ્રેન અડફેટે લીંબડી નજીક કોઇ યુવક આવી ગયાંનું ખુલ્વા પામ્યું છે. ત્યારે પેસેન્જર ટ્રેન અડફેટે કોઇ યુવક આવી ગયાની ઘટના પગલે આરપીએફ અને રેલવે પોલીસે ઘટના સ્થળે દોડી જઇ યુવકની લાશનો કબજો મેળવીને ધોરણસરની તપાસ હાથ ધરી છે. જ્યારે આ બનાવમાં મરણજનાર યુવકનું નામ ગૌતમભાઈ રાઠોડ હોવાનું અને તેની ઉંમર આશરે 30 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે રેલવે પોલીસે દોડી જઈ ધોરણસર ની તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર માટે…

સુવિધા ફ્લેટનાં રહીશો દ્વારા નવનિયુક્ત પાલિકાના પ્રમુખનું સન્માન કરાયું હતું.