સુવિધા ફ્લેટનાં રહીશો દ્વારા નવનિયુક્ત પાલિકાના
પ્રમુખનું સન્માન કરાયું હતું.
- જોરાવનગર સુવિધા ફ્લેટના રહીશો દ્વારા નવનિયુક્ત પાલિકાના પ્રમુખનું સન્માન કર્યું હતું.
- સ્થાનિક રહીશોએ નવનિયુક્ત પ્રમુખને ફૂલનો હાર પહેરાવી તેમ જ પુષ્પગુચ્છ આપીને સન્માનિત કર્યા હતા.

જોરાવનગર સુવિધા ફ્લેટના રહીશો દ્વારા નવનિયુક્ત પાલિકાના પ્રમુખનું સન્માન કર્યું હતું. સ્થાનિક રહીશોએ નવનિયુક્ત પ્રમુખને ફૂલનો હાર પહેરાવી તેમ જ પુષ્પગુચ્છ આપીને સન્માનિત કર્યા હતા.
જોરાવનગર સુવિધા ફ્લેટના રહીશો દ્વારા નવનિયુક્ત પાલિકાના પ્રમુખનું સન્માન કર્યું હતું. તેઓને તેઓના શુભેચ્છકો અને શુભચિંતકો દ્વારા તેઓ માટે તેમજ સંગઠન અને સંસ્થાઓ દ્વારા અને સોસાયટીના વિસ્તારના રહીશો દ્વારા પણ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે જોરાવનગર વિસ્તારના સુવિધા ફ્લેટના રહીશો દ્વારા સુરેન્દ્રનગર પાલિકા કચેરી ખાતે નવનિયુક્ત પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યને શુભેચ્છા આપવા માટે સ્થાનિક રહીશો પહોંચ્યા હતા. જેમાં અક્ષયભાઈ રાવલ, નીતિનભાઈ, નીરજભાઈ, પ્રવીણભાઈ, અશોકભાઈ, ઉમેશભાઈ રાવલ અને રાકેશભાઈ સોની સહિત સ્થાનિક રહીશોએ નવનિયુક્ત પ્રમુખને ફૂલનો હાર પહેરાવી તેમ જ પુષ્પગુચ્છ આપીને સન્માનિત કર્યા હતા.