Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં સામાજિક કાર્યકરે આશ્ચર્યચકિત કરતી રજૂઆત કરી

વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં સામાજિક કાર્યકરે આશ્ચર્યચકિત કરતી રજૂઆત કરી

વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં સામાજિક કાર્યકરે આશ્ચર્યચકિત કરતી રજૂઆત કરી

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં સામાજિક કાર્યકરે આશ્ચર્યચકિત કરતી રજૂઆત કરી. સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં લોકોને આશ્ચર્યમાં મૂકી દે તેવી રજૂઆત થવા પામી છે. આ રજૂઆતમાં સામાજિક કાર્યકર સુનિલભાઈ રાઠોડે કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા લોકોના સ્વજનોના ડેથ સર્ટિફિકેટ આપવામાં આવે છે.

તેમાં પ્રધાન મંત્રી અને મુખ્યમંત્રીના ફોટા વાળા પ્રમાણપત્ર આપવાની રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, દેશભરમાં કેટલાય પરિવારો પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે સરકાર દ્વારા અપાતી સહાય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના ફોટા વાળી કીટ અને સાહિત્ય સામગ્રી આપવામાં આવે છે.

સુરેન્દ્રનગરમાં એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ બાબતે માથાકૂટ, બેટથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ

તો પછી અવસાન પામનાર પરિવારને પણ આપવાના ડેથ સર્ટિફિકેટ પર પ્રધાન મંત્રી અને મુખ્યમંત્રીના ફોટા વાળુ પ્રમાણપત્ર આપવામાં આવે તેવી આશ્ચર્યચકિત કરી દે તેવી અનોખી રજૂઆત થવા પામી છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે આવેલ પ્રદેશ મહામંત્રીએ વિવિધ સ્થળોની મુલાકાત લીધી, લોકચાહના મેળવી

વધુ સમાચાર માટે…

Exit mobile version