Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગરમાં એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ બાબતે માથાકૂટ, બેટથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગરમાં એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ બાબતે માથાકૂટ

બેટથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગરમાં એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ બાબતે માથાકૂટ, બેટથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગરમાં એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ બાબતે માથાકૂટ થયા બાદ બેટ વડે માર માર્યાની ફરિયાદ નોંધાઇ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચ રમતી વખતે બોલિંગના દડા બાબતે માથાકુટ થઇ હતી.

વઢવાણ સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં હાથાપાઈની કોશિશના CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

બનાવમાં ઈસમએ ઉશ્કેરાઈ જાય બોલાચાલી કરી ફરિયાદીને બેટ વડે ડાબા કાનના ભાગે માર માર્યો હતો. આ બનાવની રતનપર રામજી મંદિર પાસે રહેતા ફરિયાદી વિકાસ પ્રવિણભાઇ રાઠોડએ રતનપર શેરી નંબર-10 માં રહેતા અંકિતભાઈ વાઘેલા સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મૂળજીભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર વૈધના ઉતારા તરીકે ઓળખાતા વિસ્તારમાંથી ઝડપાઇ ઈસમ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…

Exit mobile version