Site icon સોહમ 24 ન્યુઝ

વલસાડ જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર કુલ 2,37,997 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

વલસાડ જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર કુલ 2,37,997 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

વલસાડ જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર કુલ 2,37,997 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

વલસાડ જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર 22 એપ્રિલ સુધી કુલ 2,37,997 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો. વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા જિલ્લા કલેકટર આર.આર.રાવલએ આપેલી સૂચના મુજબ જિલ્લાના આરોગ્ય વિભાગે અલગ-અલગ રસીકરણ કેન્દ્રો ઉપર રસીકરણ હાથ ધર્યું હતું.

સુરેન્દ્રનગર જોરાવનગરમાં અજમો, કપૂરની ગોટી સાથેના પેકેટ તૈયાર કરી 3000થી વધુ પેકેટનું વિતરણ કરાયું

જેમાં જિલ્લાના વિવિધ રસીકરણ કેન્દ્રો ઉપર કુલ 2,37,997 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 50,153 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મૂકાવી વધતા જતાં સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગની ટીમએ કોરોના સામેની લડાઈમાં સાથ સહકાર આપ્યો હતો. તેમ જિલ્લા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડૉ.મનોજભાઇ પટેલએ જણાવ્યુ હતું.

વઢવાણ સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ કેસના પગલે પ્રભારી સચિવ રાકેશ શંકર મુલાકાતે દોડી આવ્યા

વધુ સમાચાર માટે…

Exit mobile version