Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગરમાં ઓમનગર ખાતે આનંદ ગરબા યોજાયા મહિલાઓએ માથે ગરબો લઈ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી

વઢવાણ સુરેન્દ્રનગરમાં ઓમનગર ખાતે આનંદ ગરબા યોજાયા

મહિલાઓએ માથે ગરબો લઈ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી

વઢવાણ સુરેન્દ્રનગરમાં ઓમનગર ખાતે આનંદ ગરબા યોજાયા મહિલાઓએ માથે ગરબો લઈ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી

સુરેન્દ્રનગરમાં ઓમનગર ખાતે આનંદ ગરબા યોજાયા. મહિલાઓએ માથે ગરબો લઈને માતાજીની આરાધના કરી. સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ ઓમનગર ખાતે દેવેન્દ્રભાઈ સોલંકી દ્વારા આનંદના ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગજાનંદના ગરબા મંડળ દ્વારા સંગીતમય શૈલીમાં ત્રણ જુદા-જુદા રાગમાં આનંદનો ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ વિવિધ માતાજીના ગરબા આપો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

જવાહર ચોક વિસ્તારમાં ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

પ્રસંગે સ્થાનિક મહિલાઓએ માથે ગરબો લઈને માતાજીની આરાધના પણ કરી હતી. જેમાં નાની બાળાઓ પણ જોડાઈ હતી.

પ્રસંગે ગરબા મંડળના સભ્યો દ્વારા દીપયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક સોસાયટીના રહીશોએ જહેમત ઉઠાવી હતી.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર વઢવાણના કટુડા પાસે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોએ રોષની લાગણી

Exit mobile version