Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જિલ્લામાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા 

સુરેન્દ્રનગર જિલ્લામાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓની પદના ખર્ચે બદલીના હુકમો કરવામાં આવ્યા છે. પાટડી, ચોટીલા, વઢવાણ પોલીસ હેડ ક્વાર્ટસ, દસાડા, સુરેન્દ્રનગર બી ડિવિઝન, વઢવાણ, જોરાવરનગર, લીંમડી અને સાયલામાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્રકુમાર બગડીયા દ્વારા બદલી કરવામાં આવ્યાના હુકમ કરવામાં આવ્યા છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિર ખાતે સર્વ જ્ઞાતિ કોવિડ-19 માટે રસીકરણ કેમ્પનું આયોજન

Exit mobile version