Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિર ખાતે સર્વ જ્ઞાતિ કોવિડ-19 માટે રસીકરણ કેમ્પનું આયોજન

સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિર ખાતે સર્વ જ્ઞાતિ કોવિડ-19 માટે રસીકરણ કેમ્પનું આયોજન

સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિર ખાતે સર્વ જ્ઞાતિ કોવિડ-19 માટે રસીકરણ કેમ્પનું આયોજન

સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિર ખાતે સર્વ જ્ઞાતિ કોવિડ-19 માટે રસીકરણ કેમ્પનું આયોજન કરાયું. સુરેન્દ્રનગર ટાવર રોડ ઉપર આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે 45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે સર્વ જ્ઞાતિનું કોવિડ-19નું રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી આગામી તારીખ 03-04-2021 ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. આથી આ રસી કેમ્પનો લાભ લેવા ઇચ્છુક લોકોએ નામ નોંધાવવા માટે હાટકેશ્વર મંદિર ઓફિસ ખાતે રાહુલભાઈ વૈદ્ય અને દીપકભાઈ દેસાઈનો સંપર્ક કરવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વધુ સમાચાર માટે…

Exit mobile version