સુરેન્દ્રનગર વઢવાણ મામલતદાર ઓફિસમાં ચાર જેટલા કોમ્પ્યુટર ઓપરેટરો કોરોના સંક્રમિત થતા કામગીરી બંધ

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ મામલતદાર ઓફિસમાં ચાર જેટલા કોમ્પ્યુટર ઓપરેટરો કોરોના સંક્રમિત થતા કામગીરી બંધ

  • વઢવાણ મામલતદાર ઓફિસમાં ઓપરેટરો કોરોના સંક્રમિત થતા કામગીરી બંધ કરવામાં આવી.
  • સુરેન્દ્રનગર જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધી રહી છે
  • મામલતદાર કચેરીમાં ચાર જેટલા કોમ્પ્યુટર ઓપરેટરોને કોરોના પોઝિટિવ આવતા નવી સૂચના મળે ત્યાં સુધી કામગીરી બંધ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર વઢવાણ મામલતદાર ઓફિસમાં ચાર જેટલા કોમ્પ્યુટર ઓપરેટરો કોરોના સંક્રમિત થતા કામગીરી બંધ
સુરેન્દ્રનગર વઢવાણ મામલતદાર ઓફિસમાં ચાર જેટલા કોમ્પ્યુટર ઓપરેટરો કોરોના સંક્રમિત થતા કામગીરી બંધ

વઢવાણ મામલતદાર ઓફિસમાં ઓપરેટરો કોરોના સંક્રમિત થતા કામગીરી બંધ કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધી રહી છે ત્યારે હવે સરકારી કચેરીઓમાં પણ કોરોના સંક્રમિત કર્મચારીઓ બની રહ્યા છે અને કોરોના સંક્રમિત કર્મચારીઓ બંધતા કામકાજની પણ અસર પહોંચી છે ત્યારે વઢવાણ મામલતદાર ઓફિસ ખાતે કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા કચેરીનું કામકાજ બંધ કરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં લોકોના મનમાં કોરોનાનો ભય દૂર કરવા વાક્યો લખાયા

મામલતદાર કચેરીમાં ચાર જેટલા કોમ્પ્યુટર ઓપરેટરોને કોરોના પોઝિટિવ આવતા નવી સૂચના મળે ત્યાં સુધી કામગીરી બંધ કરવામાં આવી છે. હવે સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓ કોરોના સંક્રમિત થવાના કારણે સરકારી કામકાજને પણ અસર પહોંચી રહી છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર મોરબીના વાંકમાં આદેશના પગલે પોલીસનું પેટ્રોલિંગ જારી