- Advertisement -
Homeલોકલ સમાચારએક્સિસ બેન્કના બેંક મેનેજર કોરોના સંક્રમિત થતા બેંકનું કામકાજ બંધ, નોટિસ લગાવાઈ

એક્સિસ બેન્કના બેંક મેનેજર કોરોના સંક્રમિત થતા બેંકનું કામકાજ બંધ, નોટિસ લગાવાઈ

- Advertisement -

એક્સિસ બેન્કના બેંક મેનેજર કોરોના સંક્રમિત થતા બેંકનું કામકાજ બંધ, નોટિસ લગાવાઈ

  • સુરેન્દ્રનગરમાં એક્સિસ બેન્કના બેંક મેનેજર કોરોના સંક્રમિત થતાં ચિંતા જોવા મળી રહી છે
  • બેન્કના મેનેજરને કોરોના પોઝિટિવ આવતા બેંકની બહાર નોટિસ લગાડી હાલ પુરતી બંધ કરવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી છે
  • એક્સિસ બેન્કના બેંક મેનેજર કોરોના સંક્રમિત થતા બેંકનું કામકાજ બંધ, નોટિસ લગાવાઈ
    એક્સિસ બેન્કના બેંક મેનેજર કોરોના સંક્રમિત થતા બેંકનું કામકાજ બંધ, નોટિસ લગાવાઈ

સુરેન્દ્રનગરમાં એક્સિસ બેન્કના બેંક મેનેજર કોરોના સંક્રમિત થતાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના બસ સ્ટેન્ડ રોડ, મિલન સિનેમા પાસે આવેલ એક્સિસ બેન્કના બેંક મેનેજર કોરોના પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી થવા પામી છે આથી બેન્કના મેનેજરને કોરોના પોઝિટિવ આવતા બેંકની બહાર નોટિસ લગાડી હાલ પુરતી બંધ કરવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી છે આથી બેંક બંધ રહેવાના કારણે બેંકના કામકાજ અર્થે આવતા થાપણદારો અને ખાતેદારોનોને હાલાકી પડી રહ્યાની બૂમરાણ ખાતેદાર વર્ગમાંથી ઉઠવા પામી છે

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગરમાં મોટી શાકમાર્કેટ પાસે ઠંડા પીવાના પાણીની પરબ શરૂ કરાઈ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...