આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવેલ કિશોરીઓનું સન્માન કરાયુ

Photo of author

By rohitbhai parmar

Beti Bachao Beti Padhao – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવેલ કિશોરીઓનું સન્માન કરાયુ

Google News Follow Us Link

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવેલ કિશોરીઓનું સન્માન કરાયુ

  • બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવેલ કિશોરીઓનું સન્માન કરાયુ

મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા કેશુભાઈ હોલ, સુરેન્દ્રનગર ખાતે વિવિધ ક્ષેત્રે સન્માન મેળવેલ કિશોરીઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવેલ કિશોરીઓનું સન્માન કરાયુ

આ કાર્યક્રમમાં કિશોરીઓને ધર્મિષ્ઠા બેન દ્વારા સી ટીમની કામગીરી તેમજ સ્વ બચાવની પ્રયુકિતઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શ્રી નિમીશાબેન દ્વારા ગુડ ટચ બેડ ટચ, પોકસો એકટની માહિતી અને શ્રી પાર્વતીબેન દ્વારા પુર્ણા યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી.આ ઉપરાંત ફિલ્ડ ઓફીસરશ્રી ભરતભાઇ ડાભી દ્વારા મહિલા બાળ અધિકારીની કચેરીમાં ચાલતી યોજનાની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ કિશોરીઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી સહિત કિશોરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

માહિતી બ્‍યુરોસુરેન્‍દ્રનગર:

અરૂણા ડાવરા

સુરેન્‍દ્રનગર જિલ્લામાં તા.21મી માર્ચના રોજ તાલુકા કક્ષાનો અને તા.23મી માર્ચના રોજ જિલ્‍લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link