સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢૂલી પાસેથી બોલેરો ગાડીના ચાલક ઝડપાયો

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢૂલી પાસેથી બોલેરો ગાડીના ચાલક ઝડપાયો

  • વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢૂલી પાસેથી ઝડપાયો.
  • કોરોના વાયરસ કોવિડ-19 ફેલાતો અટકાવવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
  • બોલેરો ગાડીમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાય તે રીતે બેઠેલા લોકો મળી આવતા પોલીસે આ બનાવમાં જાહેરનામા ભંગની 13 એપ્રિલના રોજ ફરિયાદ નોંધી છે.
સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢૂલી પાસેથી બોલેરો ગાડીના ચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢૂલી પાસેથી બોલેરો ગાડીના ચાલક ઝડપાયો

વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢૂલી પાસેથી ઝડપાયો. બોલેરો ગાડીના ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ વઢવાણ કોઠારીયા રોડ પર આવેલ બાપા સીતારામની મઢૂલી પાસેથી પોલીસે બોલેરો પીકપ ગાડીના ચાલક સામે પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આશા વર્કર અને ફેસિલીટેટર

ફરિયાદમાં જણાવાયા મુજબ નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 ફેલાતો અટકાવવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમ છતાં બોલેરો ગાડીમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાય તે રીતે બેઠેલા લોકો મળી આવતા પોલીસે આ બનાવમાં જાહેરનામા ભંગની 13 એપ્રિલના રોજ ફરિયાદ નોંધી છે. આ બનાવની પોલીસ કર્મચારી વિક્રમસિંહએ રતનપર પાટીદાર ટાઉનશીપ-3 માં રહેતા ધર્મેન્દ્રભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ વઢવાણ પોલીસે હાથ ધરી છે.

વધુ સમાચાર માટે…

થાનગઢ શાળા નંબર 6 ખાતે શહેર ભાજપની યુવા ટીમ દ્વારા રસીકરણ કેમ્પ યોજાયો હતો